કેટલુંય ખૂટે છે !!! - 2

(48)
  • 4.4k
  • 7
  • 1.5k

આ વાર્તા સંગ્રહ માં આજના શિક્ષિત સમાજ ની ઉણપ દર્શાવતી વાર્તાઓ છે. ધૂમ્ર સેર વાર્તા માં સિગારેટ ને સખત ધિક્કારતી સ્ત્રી તુલસી ને સિગારેટ નો વ્યસની પતિ મળી જાય છે. પોતાના દીકરા ને તે વ્યસન થી દૂર રાખે છે. તુલસી નો સંસ્કારી અને નિર્વ્યસની ડોક્ટર દીકરો પ્રેમ લગ્ન કરે છે પણ તેની ડોક્ટર પત્ની તુલસી ને ફરી એક ધ્રાસકો આપે છે ...શું