લગ્ન ના ૧૮ વર્ષ પછી બહારગામ ગયેલા પતિ ને એક પત્ની નો પ્રેમ પત્ર ! વરસો પછી પત્ર લખવાનો મોકો મળતા જ પત્ની પતિ ને વેલેન્ટાઇન ડે ના બહાને ફરિયાદ કરવા નો મોકો ઝડપી લે છે. દરેક પતિ અને પત્ની ની રોજીંદી જીન્દગી ની વાત ને વણી ને ,હળવી શૈલી માં કટાક્ષ-સભર એક પત્ર !