બે દિવસની અમીરી એ એક એવા પરિવારની વાર્તા છે જે સાવ ગરીબીમાં જીવન જીવે છે. જ્યાં બાળકોની નાની-નાની જરૂરિયાતો પુરી કરવી પણ મુશ્કેલ છે ત્યાં વિશેષ શોખનો તો સવાલ જ નથી. આવા જ દિવસોમાં તેમના જીવનમાં કોઈ આવે છે અને એક પૈસો પણ આપ્યા વિના આ પરિવારને બે દિવસ માટે અમીર બનાવી જાય છે. એવું તે શું થાય છે એ બે દિવસોમાં આગંતુક શું આપી જાય છે જેવા પ્રશ્નોના જવાબ માટે ચોક્કસથી વાંચો.