તારી યાદમાં

(15)
  • 5.2k
  • 2
  • 1.5k

કહેવાય છે કે સૌપ્રથમ રુક્ષ્મણીજીએ શ્રીકૃષ્ણને પ્રેમપત્ર લખેલો, હિન્દી ફિલ્મોમાં પણ પ્રેમપત્રના ઘણા ગીતો ફિલ્માવાય છે. મોબાઈલના જમાનામાં પ્રેમપત્રનું ચલણ નથી રહ્યું પણ આખરે માતૃભારતી દ્વારા આજે પ્રેમપત્ર લખવાનો મોકો મળી જ ગયો.....