ત્રણના ટકોરે

(150)
  • 6k
  • 9
  • 1.7k

ત્રણના ટકોરે એ હળવી હોરર વાર્તા છે. ત્રણના ટકોરા થતા ઘરમાં ડોરબેલ અને દરવાજો ધવકવાના અવાજો આવે છે. ખરેખર આ કોઈ ભૂતિયા અનુભવ હોય છે. કે સપનું? ઘણા બધા પહેલું છુપાયેલા છે. વાર્તાનો અંત એ વાચકો પર મુકવામાં આવ્યો છે.