પ્રેમપત્ર - Letter to your Valentine

(14)
  • 11.6k
  • 3
  • 2.3k

મારી પ્રિયતમાને લખેલો મેં અવિસ્મરણીય પ્રેમપત્ર...પ્રેમાનૂભૂતિ એકમેકને જીવાડે છે...પ્રેમ એ અદ્ભૂત છે......બે હૃદયનું એક ધબકારે જીવવાની ઘટના એ પ્રેમ છે.