હજુ પણ ના બદલાયા

(22)
  • 5.1k
  • 2
  • 1.2k

ચાલો તો વાતની શરૂઆત કરું..... આજે આધુનિક યુગમાં તમે જોતાં હશો કે બધુ જ નવી ટેક્નોલૉજી સાથે જોડાઈ રહ્યું છે તો જ વિચારો કેમ આમ જૂના જ રહે છે ક્યારેક તેને પણ નવા યુગ સાથે જોડવા પ્રયત્ન કરો. હજુ પણ જૂના રૂઢિચુસ્ત વિચારો ને પકડી રાખવાથી સમજદાર લોકો તો એક જ વાત કહેશે “ ગમાર હજુ પણ ના સુધર્યા ” તમે જેને દેવીનું બિરુદ આપતા હોય તેની સાથે માણસ જેવુ વર્તન કરવામાં આવે તો પણ બોવ છે.