મનસુખલાલ મન

(8.1k)
  • 4k
  • 1
  • 978

એક મનથી નાસીપાસ થયેલ લેખકની વાર્તા, જેણે પોતાના તમામ સર્જનો રદ્દીમાં આપ્યા પછી તેની જિંદગીમાં કેવો વળાંક આવે છે. કાગળની પસ્તી અને રૂપિયાની નોટનો કાગળ - આ બંને કાગળની તુલના કરતી એક કાલ્પનિક ઘટનામય વાર્તા.