એજન્ટ આઝાદ - 3

(65)
  • 4.1k
  • 5
  • 1.6k

અગાઉ આપે જોયું કે મેજર વિષ્ણુકાંત આઝાદને શાર્પ શૂટર બનાવવા ઈચ્છે છે.તે માટે તેને ટ્રેનિંગ આપે છે. તો શું આઝાદ શાર્પ શૂટર બની શકશે તે આ ભાગમાં રજૂ કરવામાં આવ્યું છે.મારા પ્રિય વાચકોનો મને ભરપૂર સહકાર મળી રહ્યો છે.તેમના સહકારને કારણે જ આ ભાગ બની શક્યો છે.આભાર.