અજીબ લવ મેરેજ

(56)
  • 5.1k
  • 9
  • 1.4k

લવ એક એવો મીઠો શબ્દ છે જ્યાં તમે દુનીયા થી અલગ તરી આવો,જ્યાં તમને બધુ પોતાનુ અને આખી દુનીયા પ્રેમય લાગતી હોય છે,સપનો માં પણ ઘણી વખત પ્રેમ ભીના થઇ જતા હોય છે,પણ એ પ્રેમ સાચો અને નીર્દોશ હોય તો કુદરત પણ તમને હેલ્પ કરે અને પ્રેમ ને લગ્ને ના ફેરા માં જોડિ ને સંસારીક અને સચોટ પ્રેમ આપે છે,આવુ જ કંઇક મારી કહાની માં થયુ છે જે કાલ્પનીક છે પણ અત્યાર ના યુગ પ્રમાણે રિયલ તરી આવે છે.