વીલ યુ બી માય વેલેન્ટાઈન - Letter to your Valentine

  • 4.9k
  • 1k

આ પત્રમાં વેલેન્ટાઈન ડે નાં વાસ્તવિકતાની નજીકનાં લાગણીસભર અર્થ દ્વારા પ્રેમમાં શારીરિક સંબંધથી વધુ અંતરનું જોડાણ અને મનનો મેળાપ વધુ મહત્વના હોય છે તેવું દર્શાવવાનો પ્રયત્ન કરવામાં આવ્યો છે. આશા રાખું કે સાચી સમજણ ધરાવતાં પ્રેમીઓને આ જરૂર ગમશે... જય શ્રી કૃષ્ણ...