‘ફૂલગુલાબી અરમાનો’

(15)
  • 3.6k
  • 4
  • 1k

સાથે-સાથે જીવવું અને એકમેકના પ્રેમમાં તરબોળ થઈ એકસૂરમાં રહેવું અઘરું હોય શકે પણ અશક્ય નહિ, જો તારા જેવો સમજદાર જીવનસાથી હોય તો! ‘પ્રેમનું પરબીડિયું હોય ફૂલગુલાબી અત્તર ભળે સમજણનું જીવન બને સંવાદી’