Navratrina Rango ...!

(27)
  • 2.2k
  • 4
  • 881

એક તરફ ગરબાના સુર રેલાતા હોય, ખેલૈયા જુમતા હોય, અવનવી રીતભાતો મુજબ પણ રમઝટો ઝામતી જોવા મળે અને જોનારને પણ જાણે આનંદ પડી જાય. કેટલાય દિલના તાર પણ આજ મોસમની જાણે વાટ જોતા હોય છે એક મિત્ર બીજા મિત્ર સાથેનો સબંધ આગળ વધારી શકે એ ચોકમાં દોસ્તીના નવા છોડ પણ પાંગરતા જોવા મળે. યુવાન હૈયાનો પ્રેમ પણ ત્યાં જોવા મળતો હોય છે આંખો ક્યાય હોય અને નઝર ક્યાય ? યુવા દિલ માટે પ્રેમની મોસમ બની જાય છે નવરાત્રી, બાળકો માટે તો ખેલકૂદ અને ઉછાળકુદની મોંસમ છે નવરાત્રી, ખેલૈયાઓ માટે રમઝટ જમાવવાની મોસમ છે નવરાત્રી, જોનાર માટે જોવાની અને ગાનારા માટે ગાવાની મોસમ છે નવરાત્રી, ગીતકાર માટે કામ કરવાની તેમજ મ્યુઝીક પાર્ટીઓ માટે પણ એ આવકની મોસમ બની રહે છે નવરાત્રી. નવરાત્રી એટલે એક ધાર્મિક ઉત્સવ જેમાં ગરબે ગુમતા ખેલૈયાઓ હોય અને નવલી નવરાત્રીમાં ગરબે ગુમતી ગોપીઓનો કિલકાર હોય... માં અંબા ની આરાધના કરવાની હોય અને એના ઉત્સવમાં ગરેબે ગુમ્વાનું હોય એતાલુજને ના તમે કદાચ ખોટા છો ...? આવો જોઈએ અન્ય રંગો વાંચીને નવરાત્રીના રંગો...! give ur feedback here...