શંકા

(8.9k)
  • 2.1k
  • 2
  • 1.2k

સ્મિતાએ પ્રભુના મંદિરમા દિવો પ્રગટાવ્યો અને પ્રાર્થના કરી. કોઇના પર શંકા કરવી ખુબ સહેલું કામ છે, પણ કોઇનો વિશ્વાસ કરવો અઘરું કામ છે. તમને પણ કોઇના પર શંકા થાય ત્યારે ચોકસાઈ કર્યા વગર એના પર આરોપ લગાવવાનું ટાળજો