મહિલાઓનું તપાસપંચ

(2.8k)
  • 2.7k
  • 3
  • 1k

લતાબહેન: મેં પણ આડકતરી રીતે અમારા ‘એ’ ની ઊલટ-તપાસ કરી હતી. એમાં એવી હકીકત બહાર આવી છે કે - ‘ઘરમા તો જે રસોઇ બનતી હોય તે (ફિક્સ મેનુ) ખાવી પડે, અને બીજી કોઇ ચોઇસ ના મળે. પણ રેસ્ટોરંટમા તો જે મન પસંદ હોય તે વાનગી ઓર્ડર કરીને મંગાવીને ખાઇ શકાય. એટલું જ નહી, વેઈટર હસીને, બે પાંચ ધક્કા ખાઇને પીરસે, આથી પુરુષો ઘરમા ખાવાને બદલે બહાર ખાવાનુ પ્રીફર કરવા માંડ્યા છે.