ઇ-ગો

(56)
  • 3.6k
  • 7
  • 1.1k

અખિલ મેચ્યોર અને જલધિ એમ્બીશિયસ. છોકરી અને છોકરાના સમાનતાના અધિકાર ઉપર લખેલી એક ફેન્ટસીભરી ટૂંકી વાર્તા. લગ્ન માટે પાત્રની પસંદગી માટે છોકરી અને છોકરાના વિચાર રજૂ કર્યા છે. ભણેલી અને નોકરી કરતી છોકરીને છોકરો સ્વીકારે છે જ્યારે છોકરીથી ઓછું કમાતા છોકરાને પતિ તરીકે સ્વીકારવો બહુ મુશ્કેલ કેમ લાગે છે રૂપિયા અને પ્રેમ વચ્ચે છેલ્લે શું જીતે છે એ જાણવા માટે વાંચો વાર્તા ઇ-ગો. જે જીવનમાથી નીકળી જાય તો લાભ અવશ્ય મળે