રમખાણો ગુજરાતના

(16)
  • 3.9k
  • 3
  • 622

હું સમજણો નહોતો થયો ત્યારથી ગુજરાતમાં કોમી રમખાણો જોતો આવ્યો છું. અવનવા આંદોલનો જોતો આવ્યો છું. આઝાદી પહેલાથી ગુજરાતમાં એટલે કે અમદાવાદમાં રમખાણો થતાં આવ્યા છે. રમખાણો વિષે મારા જાત અનુભવો વાંચો. એના પર વિચાર કરો.. જસ્ટ સ્ટાર્ટ થિન્કિંગ..