વાંસલડી ડોટ કોમ - 4

(20.4k)
  • 8.6k
  • 2
  • 1.6k

મિત અને વેણુ નાટક મા ભાગ લે છે. તેમાંથી તેમને સેવા નું કાર્ય કરવાની પ્રેરણા મળે છે. તેમના નાટક નો પ્રથમ નંબર આવતા ઉત્સાહ બેવડાય જાય છે. પછી શરૂ થાય છે સેવા ના કાર્ય ની શરૂઆત નાટક દ્વારા.