Malvu Chhe.. !

(40)
  • 5.8k
  • 7
  • 1.5k

એક મક્ક્ક્મ વિચારો ની જો કોઈ હારમાળા હાલ મનમાં ઉદ્ભવી રહી હોય તો એ બસ એટલીજ છે માત્ર કે હાલની ક્ષણે મારા મનમાં જે કઈ પણ છે અને જેમ છે એજ રીતે તારા પ્રત્યેના દરેકે દરેક વિચાર ને તારા સામે ખુલ્લા કરી દઉ તને બતાવી દઉ કે જો મારું મન હાલ અને આ ઘડીએ પણ તારા માટે શું અનુભવી રહ્યું છે બસ બધુજ તારા સામે સાચે સચ કહી દેવું છે ને આમ પણ ક્યાં સુધી દરેક વાતને હું તારાથી છુપાવી શકવાનો છું. મારા વાણી અને વર્તન માં દરેક પળે આમ પણ બધું ઉભરાઈ આવાનું તો છેજ ને તારા સમક્ષ આમ પણ બધું છતું તો થવાનું છેજ ને તો પછી અ કાલ અથવા આવનારા દિવસો માં કેમ આજેજ કેમ નહિ મારા મનની તમામ લાગણીઓ માટે કદાચિત તારા મનમાં ગુસ્સો પણ ઉભરતો હોય પણ એના માટે વધાર પડ્યે હું માફી માગી સકું પણ તોય જે છે એતો નથીજ બદલાવાનું ને એતો એમજ રહેશે ને જેમ એ છેજ અને રહી વાત માફી માંગવાની તો જો મારી આમ માફી માંગી લેવાથી તારા મનના મંતવ્યો જો બદલાઈ જતા હોય તો સ્યોર હું અન માટે પણ તૈયારજ છું એમાં ક્યાં હું પીછે હઠ કરવાનો હતો વળી. comment ur valuable feedback below...