જીવનરેખા

(22)
  • 3.4k
  • 5
  • 1.1k

વાત એક સૌરાષ્ટ્રના ગામડાની છે.જુની વાત છે.એક બ્રાહ્મણ જયોતીષ હસ્તરેખા જોવાનું ચાલુ કરે છે.અને એક વિચીત્ર ઘટના બને છે,જે એમના ભાખેલા ભવિષ્ય મુજબ જ બને છે.