આંદોલન

(23)
  • 1.1k
  • 4
  • 638

વાચકમિત્રોને... સમાજ અને વ્યવસ્થાના પરિવર્તન માટે થતાં આંદોલન અને એની અસરની વાત કહેવાનો આ પ્રયાસ છે. આંદોલન સાથે જોડાયેલા યુવાનોની વિવિધ પ્રકારની લાગણી, અંદોલન પાછળનું રાજકીય નેતાઓનું રાજકારણ, ક્રાંતિના નામે યુવાનોને હાથા બનવવાની ચાલાકી, હેતુ પૂર્ણ થાય તે પહેલાં આંદોલનનું સમેટાઈ જવું, આંદોલનના નેતાઓની સત્તા લાલચા, પ્રજાની લાચારી, શહીદ સ્મારકની જાળવણી એવા વિવિધ મુદ્દાઓને સમજવાનો આ પ્રયાસ છે. આશા છે કે આપ સહુને આ કૃતિ ગમશે. -યશવંત ઠક્કરના જય ગરવી ગુજરાત.