પહેલું પુસ્તક

  • 2.7k
  • 2
  • 1.3k

આજે વાર્તા ‘પહેલું પુસ્તક’ દ્વારા એક લેખકની પીડાની વાત કહેવાનો પ્રયાસ કર્યો છે. આશા રાખું છું કે મારો પ્રયાસ આપ સહુને પસંદ આવશે. ‘માતૃભારતી’ના વાચકોને મારી વિનંતી છે કે નવલિકાઓ, નાટકો , હાસ્યલેખો વગેરેની મારી બીજી ઇ-બુક્સ છે એ પણ વાંચો અને આપને યોગ્ય લાગે તેવા પ્રતિભાવ આપો. મારો ‘આવકારો’ વાર્તાસંગ્રહ વાંચવા ખાસ આગ્રહ છે. જેમ વિવિધ પ્રકારની વર્તાઓ એક જ ઇ-બુકમાં વાંચી શકશો. -યશવંત ઠક્કર -email : asaryc@gmail.com