સોમનાથ મંદિર સૌથી વધુ તોડાયેલું

(24)
  • 2.4k
  • 12
  • 730

સોમનાથ મંદિર દુનિયામાં કદાચ એક જ એવું હશે જે સૌથી વધુ વખત તોડાયેલું અને સૌથી વધુ વખત બંધાયેલું છે. જે પણ મુસ્લિમ આક્રાન્તાઓ બહારથી આવ્યા તે અને અહિ વસી ગયા તે દરેકને મન એકવાર સોમનાથ તોડવું એવો જાણે નિયમ લીધેલો. એ બહાને હિદુઓની અસ્મિતા ઉપર ઘા કરવાનો મોકો જતો કરવા દેવો નહિ હોય. સોમનાથ મંદિર વિષે આખી તવારીખ વાંચો આ લેખમાં.