અભિમન્યુ વિશેની કથા કોણ નહિ જાણતું હોય? અભિમન્યુ ધનુર્ધારી અર્જુનનો દીકરો હતો. કહેવાય છે તે ગર્ભમાં હતો અને એના મામા ભગવાન કૃષ્ણ પાસેથી સાત કોઠાનું ચક્રવ્યૂહ તરીકે ઓળખાતા યુદ્ધની વિદ્યા શીખ્યો હતો. યુદ્ધમાં ચક્રવ્યૂહ કઈ રીતે તોડવો તે એકલો અને શ્રી કૃષ્ણ બે જ જાણતા હતા. માતાના ગર્ભમાં શીખવાની બાબત ગળે ઉતરે નહિ પણ તે વૈજ્ઞાનિક રીતે સાચું છે. દરેક બાળક અભિમન્યુ હોય છે અને માતાના ગર્ભમાં જ શીખવાનું શરુ કરી દેતું હોય છે. તો એ વિષે તદ્દન વૈજ્ઞાનિક ફેક્ટ સાથેનો લેખ વાંચો..