અદ્ભુત નાનું મગજ

(42)
  • 27.9k
  • 27
  • 5.4k

આપણી પાસે બે મગજ હોય છે. એકને આપણે મોટું મગજ કહીએ છીએ તેને લાર્જ કોર્ટેક્સ કહેવાય છે. અને જે નાનું મગજ છે તેને લિમ્બિક સિસ્ટમ કહેવાય છે. આ નાનું મગજ મિલીયંસ ઓફ યર્સ થી વિકસેલું છે અને તે મોટા મગજ પર કઈ રીતે હાવી થઈ જાય છે તે તદ્દન સરળ ગુજરાતીમાં આજસુધી કોઈએ લખ્યું નથી. સુખ દુઃખ બધું બ્રેનામાથી ઝરતાં ન્યુરોકેમિકલ્સ ઉપર આધારિત છે તે હવે આધુનિક ન્યુરો સાયંસ દ્વારા પ્રતિપાદિત થઇ ચુક્યું છે. વાંચો, એના પર વિચારો સમજો અને યોગ્ય લાગે તો માનો. જસ્ટ સ્ટાર્ટ થિન્કિંગ