મારી આદત - Letter to your valentine

(30)
  • 5.2k
  • 9
  • 1.3k

એક પતિ ને જયારે પહેલી વાર પત્ની વગર રહેવું પડે ત્યારે તેની વ્યથાઓ, તેનો પ્રેમ અને તેની તમામ લાગણીઓ, પોતાની સૌથી પ્રિય આદત જયારે એક દિવસ માટે પણ દુર જાય ત્યારે થતી વેદનાઓ ને તે શબ્દો માં ઢાળી વ્યક્ત કરે તેવી જ એક વાત.