શ્રી ગણેશની પધરામણીની તૈયરીઓ શ્રાવણમાસનાં મેળા અને વ્રત ઉપવાસનાં જોમ સાથે થઈ રહી છે ત્યારે દેશનો યુવાવર્ગ ગેરમાર્ગે ન દોરાય એવી પ્રાર્થના કરવાનું મન થઈ જાય છે. અરાજકતાને નાથીને સાશ્વત પ્રગતિ સાધવી એ સૌનો જીવનમંત્ર બની રહે એવી મંગળકામનાં કરવી રહી. સર્વત્ર આર્થિક, માનસિક અને સામાજિક સધ્ધરતા વ્યાપે એવી અભ્યર્થના સહ.. “હેલ્લો સખીરી..” વાંચવાનું આહ્વાન