પસ્તાવો

(49.1k)
  • 5k
  • 7
  • 1.6k

એક સરસ મજાની ટૂંકી વાર્તા પસ્તાવો . જમનાબેન 65 ની ઉંમરે પહોંચ્યા. હજી સ્વાસ્થય એવું જ સારું. આંખો પણ સારી, પણ શરીર ઉંમર વધવા સાથે કમરેથી નમી ગયેલું. ચાલે ત્યારે નીચા વળીને અને એક હાથે ટેકા માટે લાકડી રાખે.