Bela

(11)
  • 4.7k
  • 1.4k

મમ્મીને તો બેલા દીકરીને પણ મોટી ગાયનેક બનાવવી હતી પણ બેલાને એમાં જરા પણ રસ ન હતો. બાપે માથે ચડાવેલ, વ્હાલના ખારા તોફાની દરિયાએ, મમ્મીની ચાર બહેનપણીઓની હાજરીમાં એક વાર કહ્યું હતું. “મારી સ્વીટ મમ્મી બીલકુલ ટીપીકલ દેશી જ છે. દરેક દેશીની જેમ જ, સી બીલીવ્ઝ, ધેર ઇઝ ઓન્લી ટુ પ્રોફેશન એક્ષીસ્ટ ફોર ઈન્ડિયન્સ. ડોક્ટર એન્ડ એન્જીનિયર.” બીગ માઊથ બેટીએ આ વાત પણ મેડિકલ પ્રોફેશનમાં સંકળાયલી આન્ટીઓ આગળ કરી હતી, જેઓ પોતાના ચિરંજીવીઓ ને પણ મેડિકલ પ્રોફેશનમાં જ ધકેલવા માંગતી હતી. આશા છે એ આપને આ વાર્તા ગમશે જ.