સરપ્રાઇઝ

(130)
  • 7.7k
  • 10
  • 2.5k

લેખક આશુ પટેલની કલમે એક હાસ્યવાર્તા. પ્રૌઢ દંપતીની જીવનના સામાન્ય વળાંકોને બહુ હસતાં-હસતાં સ્વીકારવાની રીત. દરેક વાતમાં ઈશ્વર પરનો વિશ્વાસ. સુંદર, સુખી અને સૌમ્ય દંપતી સાથે એક મુલ્લાનો સંવાદ ધરાવતી હાસ્યવાર્તા.