Dharmik Manas

(56)
  • 5.3k
  • 5
  • 1.6k

ધાર્મિક માણસ આપણે એક ધાર્મિક માણસની વાર્તા કરવી છે. આ કોઈ એક માણસની વાત નથી એ ચોખવટ પહેલાં કરી દઈએ, કારણ કે આ વાર્તા વાંચીને કેટલાય માણસોને બંધબેસતી પાઘડી, ટોપી કે સ્ટાઇલિશ હૅટ પહેરી લેવાની ઇચ્છા થઈ આવશે. અહીં કોઈ એક માણસની વાત નથી, પણ વાંચવામાં અને સમજવામાં મજા આવે એટલે આપણે તેમનું કંઈક નામ રાખીએ. તેમનું નામ તો કંઈ પણ હોઈ શકે, પણ આપણે તેમને સજ્જનભાઈ તરીકે ઓળખીશું. હા, તો સજ્જનભાઈ સવારે ઊઠ્યા. ઊઠીને પ્રાતઃકાયાર્ે પતાવીને ઘરમાં જ બનાવેલા નાનકડા મંદિર પાસે જઈને ઉપરવાળાની સામે ધૂપ-દીવા અને અગરબત્તી કર્યાં. હાથ જાડીને તેમણે મનોમન પ્રાર્થના કરી કે ``હે ભગવાન, મારું