ભર ઊનાળે ચોમાસું.

(9.9k)
  • 3k
  • 4
  • 1.1k

‘તને પરણવા માટે બીજો કોઇ નહી અને મુસ્લીમ ફેમિલીનો છોકરો જ મળ્યો?’ એના પપ્પાએ અત્યંત ક્રોધિત થઈને કહ્યું. ‘પપ્પા તમે જ તો કહેતા હતા કે હિંદુ, મુસ્લીમ, શીખ, ઇસાઇ, બધા માણસો સમાન છે?’ ધરતીએ દલીલ કરતા કહ્યું.