I Can't Wait Anymore

(35)
  • 4.1k
  • 3
  • 956

“ I can’t wait any more please “ !!! ને એના આ એક વાક્યે મને ઝંઝોડીને રાખી દીધી ..શું હતું એ એક આવા સાદા વાક્યમાં કે જે વાક્યથી મારા જીવનના અર્થ બદલાઇ ગયા .. ? મારૂ જીવન બદલાઈ ગયું ..? મારા જીવનની દિશા ફંટાઈ ગઈ ને હું હતી નહોતી થઈ ગઈ .? મારા જીવવાના માયના બદલાઈ ગયા ??