એક સામાન્ય વિચાર ની વાત.. છંદો શીખવાનું ચાલુ કર્યું એના શરૂઆતી તબક્કામાં આ વિચારને શેરમાં ઢાળવા પ્રયત્ન કર્યો પણ જામ્યું નહિ.. પડતું મુક્યું.. પણ 'વિચાર' એ પીછો છોડ્યો નહિ.. પડી રહ્યો ટૂંટિયું વાળીને મનના કોઈ અવાવરું ખૂણે.. એક દિવસ એમાંથી જન્મી એક વાર્તા.. 'બળતરા'… એ વાર્તા જેણે ખુબ સન્માન અપાવ્યું..પ્રગતિની સ્પર્ધામાં ત્રીજું પારિતોષિક અપાવ્યું.. આપને કેવી લાગી? ચોક્કસ જણાવ