મહાન આત્મા, ગાંધી

(15)
  • 3.9k
  • 5
  • 1.2k

આજે ગાંધીને ગાળ દેવાની એક ફેશન થઇ પડી છે. ત્યારે એક જ વાક્યમાં કહું તો ગાંધીજીને આખી દુનિયા ઓળખે છે. ગાંધી વિદેશોમાં સન્માનીય ભારતીય મહાપુરુષ છે. અમેરિકન ટીવીમાં પત્રકારો કોઈ ટોપિક પર ચર્ચા કરતા હોય ત્યારે ગાંધીએ આવું કહેલું તેમ કહી ગાંધીના વચનો ટાંકે ત્યારે છાતી ફૂલે છે. ગાંધીજી પણ માણસ હતા. એમની ભૂલો થઇ હશે. વિથ રીસ્પેક્ટ ગાંધીજીને ક્રિટીસાઈઝ કરવામાં કોઈ વાંધો નથી. ગાંધીજી વિષે જાની અજાણી વાતો વાંચો આ લેખમાં..