નીરજા

(24)
  • 2.9k
  • 2
  • 896

૨૧મી સદીમાં પણ સ્ત્રીએ કેવી રીતે ડરી ડરીને રહેવું પડે છે અને તો પણ સ્ત્રી પોતાની હિંમતથી આ ખોખલા સમાજનો સામનો કેવી રીતે કરે છે એની પ્રતીતિ કરાવતી આ લઘુકથા.