સુખ

(20)
  • 1.7k
  • 2
  • 760

માત્ર શારીરિક જરૂરીયાત સંતોષવા માટે રાજબાઈ અને વલકુભાઈ સામાજિક બંધન તોડીને અગ્નિની સાક્ષી વગર જ સંસાર માંડે છે. પરંતુ સમય જતાં એ સંબંધ ગરિમા પ્રાપ્ત કરે છે. સમય, સંજોગો અને સમજણ બંનેનાં જીવનમાં અવનવા રંગો લાવે છે. આ રંગો પ્રસ્તુત કરવાનો પ્રયાસ એટલે આ કથા : સુખ ‘માતૃભારતી’ના વાચકોને મારી વિનંતી છે કે નવલિકાઓ, નાટકો , હાસ્યલેખો વગેરેની મારી બીજી ઇ-બુક્સ છે એ પણ વાંચો અને આપને યોગ્ય લાગે તેવા પ્રતિભાવ આપો. મારો ‘આવકારો’ વાર્તાસંગ્રહ વાંચવા ખાસ આગ્રહ છે. જેમ વિવિધ પ્રકારની વર્તાઓ એક જ ઇ-બુકમાં વાંચી શકશો. -યશવંત ઠક્કર -email : asaryc@gmail.com