ઘણા લોકોને હંમેશાથી વાર્તાઓ વાંચવાનો ચસ્કો હોય છે. ભલે ઉમર વધવાની સાથે તે ઓછો થતો જાય છે પણ ક્યારેક સારી વાર્તા એ પણ જો કોઈ પરાક્રમની કે અપ્રતિમ હોશિયારીની હોય તો એને વાંચવાનો મોહ થઈ જ આવે છે .તો આ માટે જ આ વાર્તા લખી છે , જેને વાંચીને થોડી-ઘણી જૂની બીજી વાર્તાઓ પણ યાદ આવી જશે..............