સમય - story for competition

(13.2k)
  • 5.1k
  • 4
  • 1.3k

આ એક મરણ પથારીએ પડેલા માણસની વાત છે અને આ સ્વાર્થી દુનિયામાં સ્વજનો ,પત્ની વગેરે શું વિચારી રહ્યા છે,તે માનવી એટલેકે સમય પોતે શું અનુભવી રહ્યો છે તેના પર વાર્તા છે .આશા છેકે આપ સહુને ગમશે.આભાર