મેરે દિલમેં આજ ક્યાં હે... તું કહે તો મેં બતા દુ અરે!!! વોટ આર યુ સીકિંગ યાર તને શું જોઈએ શું છે તારા દિલ માં ઘણી વખત એવું બનતું હોય છે કે જે ખરેખર દિલમાં મનમાં જીવમાં જહેનમાં ભીતર કોઈ ધમાસાણ ચાલતું હોય પણ આપણે ખબર ના હોય અને પછી તેની આડ અસર! “અરે યાર, આજે મારું મુડ નથી... મને કૈન ગમતું નથી..” વગેરે વગેરે... પણ પણ પણ... ઘણી વખત આપણે કોઈ વિચાર કર્યો હોય તેને અમલમાં લાવવો પણ મુશ્કેલ થઈ જાય છે.