આપણે હમેશા ઉંચાઇ પર ચડવા માટે પગથીયા ચડતા હોઇ અને ઉંચાઇ એ પોગ્યા હોય અને પછી ત્યાંથી તમને ધક્કો મારવા માં આવે અને જેટલી ઉંચાઇ પર તમે પોહ્ચાં હોઇ ત્યાંથી તમે નીચે પટકાવ તો તમને કેવુ લાગે,જી હા મીત્રો કંઇક આવુ જ મારી સાથે બન્યુ હતુ જે આ કહાની દ્વારા આપને સમજાવા માગું છુ,સફલતાના પગથીયા કેટલા સારા અને ખરાબ હોય છે,તો લો આવી ગયો એક નવો કિસ્સો લઇ ને તમારી સામે,સેર કરજો અને વાંચજો ગમે તો રેંક આપનુ ભુલતા નહી હો....