કળિયુગનો કાનુડો - National Story Competition -January 2018

(23)
  • 14.5k
  • 3
  • 2.6k

તાજેતરમાં બની ગયેલ સત્યઘટના આધારિત આ વાર્તામાં શહેરમાં રહેતો માલવ પોતાનો સ્વાર્થ સિદ્ધ કરવા માટે પોતાની લકવાગ્રસ્ત થઇ ગયેલી મા ને ફ્લેટના ધાબા પરથી ફેંકી દઈને તેના મૃત્યુને આપઘાત તરીકે ઠસાવી દેવાનો પ્લાન બનાવે છે. આખરે તો મા ના પ્રેમનો વિજય થાય છે, પણ તેના માટે મા એ કેટલો મોટો ભોગ આપવો પડે છે, તે આ વાર્તામાં રજૂ થયેલ છે.