નિવૃત્ત થયા પછી (૪)

  • 3.4k
  • 1
  • 1.2k

મોટી બેન ના આ દ્રષ્ટિબિંદુને સમજતા તૃપ્તિ બોલી હા મોટી બેન તમે સાચા છો. જેમ લગ્નજીવન માં નવોઢાને માટે જેટલું સહજીવન અનુકુલન જરુરી હોય તેમજ નિવૃત્ત થયા પછી બંને માટે સહજીવન અનુકુલન જરુરી બને છે. મોટીબેને વાત પુરી કરતા કહ્યુ જો તૃપ્તિ આ ઉંમરે તને સમજાવવાનું ના હોય કે પતિ અને પત્નીએ બંને ને થોડીક સ્પેસ આપતા શીખવાનું. વળી એમ કરી એક જ્યારે હોય આગ ત્યારે બીજાએ થવાનું પાણી.