પિતાની લાડકી...વસુંધરા....કુદરતની..... જ્યારે કોઈ પિશાચી તાકાત સામે પરવશ બને..કોઈ સારા નિમિતનાં કારણને આગળ ધરી વિધ્વંશક તરીકે કામ કરતાં પરિબળો સામે પરવશ અને નિસહાય સ્થિતિઓનો શિકાર બનતી દીકરી અને વસુંધરાની વનસ્પતિની હ્રદયસ્પર્શી નવલિકા એટલે ઓશિયાળી દક્ષેશ ઈનામદાર. દિલ ..