ઓપરેશન સક્સેસફૂલ. - National Story Competition - Jan

(35)
  • 3.9k
  • 4
  • 1.1k

. ‘ઇન્ડીયામાં હવે ક્યાં રહેવા જેવું રહ્યું જ છે, જ્યાં જુવો ત્યાં ભીડ, ગંદકી, મોંઘવારી. હું તો મારી મોનીને અમેરિકા જ પરણાવીશ’ સુરેખાબેને પોતાનો મત વ્યક્ત કર્યો. એમને સાધારણ ઘરના અમન કરતા સમૃદ્ધ ઘરનો અતુલ વધારે યોગ્ય લાગ્યો. ‘મોની આપણી એક ની એક દીકરી છે, અમેરિકા ચાલી જશે તો આપણે એકલા પડી જઈશું, અને અમદાવાદ રહેશે તો મળવાનું થઇ શકશે.’ અનિલભાઈએ પોતાનો મત વ્યક્ત કર્યો.