સફળતાનું કારણ ના પૂછ દોસ્ત (National Story Competition-Jan)

(17.1k)
  • 4.5k
  • 2
  • 1.1k

સફળતા હમેશા કીંમત માંગે છે, ઘણી વાર એ ખુબ મોંઘી પણ પડે, પણ એક વખત સફળતાનું ઝુનુન ચઢ્યા બાદ એ મોડેક થી ઉતરે છે, જયારે બધું જ ગુમાવી ચુક્યા હોઈએ. આવી જ એક વાત અહી છે.