ગુનેગાર કોણ

(40)
  • 3.8k
  • 6
  • 1k

આજ ના મોર્ડન યુગમાં વ્રૃદ્ધાશ્રમો ની વધતી સંખ્યા જોઇને દુખ થાય છે કેઆવું કેમ થાય છે.જે માતાપિતા એ નાનીઆવક માં પોતાના દિકરા ના બધા શોખ અને જરુરિયાત પોતાની જરુરિયાત ને અવગણી ને પુરા કર્યા હોય સમય જતાં સંતાન ને એ માતાપિતા ને ઘડપણ માં સાથે રાખવાય ભારે પડી જાય છે એટલે ઘરડા ઘરમાં ધકેલી દે છે અને સમાજ એના માટે વહુઓ નો દોષ કાઢીને રહી જાય છેપણ એ ભુલી જાય છે કે માતાપિતા ની સેવા કરવા ની ફરજ પહેલા પુત્ર ની બને અને પછી વહુ ની .જો પુત્ર જ માતાપિતા ને રાખવામાં થી હાથ ઉંચા કરી દે તો દોષ પણ એમને જ દેવો જોઇએ ને.સમાજ ના લોકો ને સત્ય કહેતી અનેઆંખો ભિંજવી દે એવી વ્રૃદ્ધ દંપતિ અને એમની વહુ ની એક કાલ્પનિક વાર્તા