મારી સમયયાત્રા

(9.7k)
  • 6.3k
  • 7
  • 1.9k

પ્રસ્તુત વાર્તામાં લેખક પોતાની ભૂતકાળમાં થયેલી ભૂલને સુધારવા ટાઈમ મશીનનું નિર્માણ કરે છે.તેમાં તે સફળ પણ થાય છે.તે એ ટાઈમ મશીન દ્વારા ફરી ભૂતકાળમાં જઇ શકે છે કે નહીં તે વાંચતા જાણ થશે.આશા રાખું છું કે તમને આ વાર્તા ગમશે.