વજ્રઘાત

(54)
  • 3.9k
  • 8
  • 1.2k

આ વાત છે એક એવી છોકરી ની જેને આકાશમા ઉંચી ઉડાન ભરવા નાં સપના જોયા છે અને તેને સાર્થક કરવા પ્રયત્ન કર્યો છે. પણ આકાશ માં ઉંચી ઉડાન ભરતા પક્ષી ને ક્યાં ખબર હોય છે કે કોઈ એકજ પથ્થર મારી ને તેને જમીન પર પટકી દેશે.