હું તને જોઈ લઈશ

(29)
  • 9.2k
  • 2
  • 3.4k

‘હું તને જોઈ લઈશ’ વાર્તા લઈને આવ્યો છું. વાર્તા આજના એક શક્તિશાળી માધ્યમ ‘ફેસબુક’ સાથે સંબંધ ધરાવતી છે. ઇન્ટરનેટથી પરિચિત લોકોનાં જીવનમાં ‘ફેસબુક’ ઘણો મહત્ત્વનો ભાગ ભજવી રહ્યું છે. ઘણું જ ઉપયોગી માધ્યમ છે. આનંદ આપનારું છે. નોધારાનો આધાર પણ છે. પરંતુ આ જ માધ્યમનું વળગણ માણસને કટુ બનાવી દે, કજિયાખોર બનાવી દે, દૂર બેઠેલાંની ખાતર નજીક બેઠેલાંની અવગણના પણ કરાવે એવું બનતું હોય છે. આવું જ કાંઈક આ વાર્તાના નાયકના જીવનમાં બને છે. અને, છેવટે શું થાય છે એ વાર્તા દ્વારા જાણો. આપને યોગ્ય લાગે તેવા પ્રતિભાવ જરૂર આપશો. -યશવંત ઠક્કર -email : asaryc@gmail.com